G-7 સમિટમાં મોદીને મળ્યા ઝેલેન્સકી:યુક્રેન-રશિયા યુદ્ધ પછી બંનેની પહેલી મુલાકાત; બાઈડન મોદીને ભેટી પડ્યા
જાપાનના હિરોશિમા શહેરમાં G7 સમિટ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંનેએ હાથ મિલાવ્યા. આ પછી બંને...