અંતે ફાઇનલ થયું, ‘અવશેષ યુવતીના જ છે’:સિદ્ધપુરમાં પાઇપમાં વારંવાર અથડાવાથી શરીરના સાંધા, ચામડી અને માંસના લોચા નીકળી ગયા, પી.એમ રિપોર્ટમાં ખુલાસો
પાણીની પાઇપ લાઇનમાંથી અવશેષો મળવાને લઇને સિદ્ધપુર શહેર છેલ્લા અઠવાડિયાથી ચર્ચામાં છે, મંળવારે માથુ અને હાથ, બુધવારે કમરથી પગનો ભાગ અને શુક્રવારે ફરીથી બીજો પગ...