IND vs BAN:રચ્યો ઈતિહાસ વિરાટ કોહલીએ,તોડ્યો સચિન તેંડુલકરનો શાનદાર રેકોર્ડ
વિરાટ કોહલીએ કાનપુર ટેસ્ટની પ્રથમ ઈનિંગ દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27 હજાર રન પૂરા કર્યા. વિરાટ કોહલીએ તોડ્યો સચિન તેંડુલકરનો મહાન રેકોર્ડ. સંગાકારા અને રિકી પોન્ટિંગ...