Valsad:એક લાખ આપવા પડશે ધંધો કરવો હોય તો દરવર્ષે :વલસાડના અબ્રામામાં ગેરેજ સંચાલક પાસેથી ખંડણી માગનાર સાપ્તાહીક અખબારના તંત્રી સામે પોલીસ ફરિયાદ
વલસાડ શહેરના અબ્રામાની વૃદાવન સોસાયટીમાં એક ખુલ્લા પ્લોટના માલિકની જમીન ભાડે રાખીને 2 મિત્રોએ 2021માં મારુતિ મોટર્સના નામે ગેરેજની શરૂઆત કરી હતી. જે ગેરેજ વર્ષ...