National:વીંધી નાખ્યો શૂટરે જિમ માલિકને 6-8 ધડાધડ ગોળીઓ ચલાવી,દિલ્હીના પોશ વિસ્તારની ઘટના,લોરેન્સ ગેંગના રોહિત ગોદરાએ ફાયરિંગની જવાબદારી લીધી
દિલ્હીના સૌથી પોશ વિસ્તારોમાંથી એક એવા ગ્રેટર કૈલાસ વિસ્તારમાં ગુરુવારે (12 સપ્ટેમ્બર) રાત્રે એક જિમ માલિકની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટના રાત્રે...
