જાહેરમાં અપહરણ સુરતમાં USDT ટ્રેડરનું :USDT ટ્રાન્સફર કરાવ્યા 2.70 કરોડના ,વેપારીના ગળા પર છરો મૂકી બ્રેઝા કારમાં બેસાડ્યો
સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલ અને USDT ટ્રેડર મુસ્તકીમ ઝુનઝુનીયાનું છરાની અણીએ અપહરણ કરીને તેના બાયનાન્સ એકાઉન્ટમાંથી 32,071 USDT અંદાજે 2.70 કરોડ ટ્રાન્સફર...