Vadodara:અલવાના નિવૃત્ત આર્મી જવાન, 5 વીઘામાં 5 પ્રકારની કેરીની ખેતી, ATMA પ્રોજેક્ટ હેઠળ સહાય મળી,પ્રાકૃતિક ખેતી કરી વર્ષે લાખોની કમાણી કરે છે
ટેરિટોરિયલ આર્મીમાંથી નિવૃત્ત જવાન રવજી ચૌહાણ ઘણા વર્ષોથી ગાય આધારીત કુદરતી ખેતી કરી ભરપૂર લાભ મેળવી રહ્યા છે. તેઓ વડોદરા શહેર અને જિલ્લાના લોકોને આરોગ્યપ્રદ...
