ચંદ્રની ફરતે 10 પરિક્રમા કરી હતી 56 વર્ષ પહેલાં, એકલા ઉડાન ભરી હતી 90 વર્ષની ઉંમરે, ચંદ્ર પર પહોંચેલા પ્રથમ વખત અવકાશયાત્રીનું પ્લેન ક્રેશમાં મોત
અમેરિકામાં અપોલો 8 મિશનના અવકાશયાત્રી બિલ એન્ડર્સનું શુક્રવારે મોડી રાત્રે પ્લેન ક્રેશમાં મૃત્યુ થયું હતું. 90 વર્ષીય એન્ડર્સ અપોલો 8નો ભાગ હતા. જે મનુષ્યને ચંદ્રની...