News Updates

Tag : rajkot

RAJKOT

ગીગા ભમ્મરની ટિપ્પણી સામે રોષ:રાજકોટમાં ચારણ-ગઢવી સમાજે રેલી કાઢી કલેક્ટર-કમિશનરને રજૂઆત કરી; ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા માગ

Team News Updates
તાજેતરમાં ભાવનગરના તળાજામાં યોજાયેલા આહીર સમાજના સમૂહ લગ્નમાં આહીર અગ્રણી ગીગા ભમ્મર દ્વારા ચારણ-ગઢવી સમાજ વિશે અશોભનીય ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઈને સમગ્ર રાજ્યમાં...
RAJKOT

આપણાં સૈનિકો જ સાચા સેલિબ્રિટી

Team News Updates
રાષ્ટ્ર પ્રેમની દિશામાં ડિલિશિયસ વફલ કંપનીની પ્રશંસનીય પહેલ રાજકોટના સૌપ્રથમ આઉટલેટ નું શહીદ આર્મી જવાન ના પરિવારે ઓપનિંગ કર્યું કારગિલ યુદ્ધના શહીદ સ્વર્ગસ્થ મહિપતસિંહ જાડેજાના...
RAJKOT

રાજકોટમાં ડેબ્યુ કરી રહેલા ધ્રવુએ પિતાને કર્યા હતા બ્લેકમેલ, પિતા કારગિલ યુદ્ધ લડી ચૂક્યા છે

Team News Updates
ધ્રુવ જુરેલને ઈંગ્લેન્ડ વિરુદ્ધ 2 ટેસ્ટ માટે ભારતીય ટીમમાં સ્થાન મળી ગયું છે પરંતુ અહિ સુધી પહોંચવાની તેની સફળ સરળ રહી નથી. ધ્રુવ ઝુરેલના બેટ...
RAJKOT

ડિલિવરી બાદ મોતની આંચકી:રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લોહીનો બાટલો ચડાવતી વખતે તબિયત લથડયા બાદ પ્રસૂતાનું મોત, એક વર્ષ પૂર્વે થયા હતા લગ્ન

Team News Updates
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીને કારણે મહિલાનું મોત થયાનું સામે આવ્યું છે. મહિલાને લોહીનો બાટલો ચડાવતી વખતે એકાએક મોઢામાંથી લોહી નીકળ્યા બાદ થોડીવારમાં મહિલાનું મોત...
RAJKOT

રાજકોટના સ્ટેડિયમનું નામ નિરંજન શાહ સ્ટેડિયમ રખાશે:મારા પિતાએ પરિવાર કરતાં પણ ક્રિકેટને મહત્વ આપ્યું, તેમના મગજમાં 24 કલાક ક્રિકેટ જ ક્રિકેટ રહેતું: જયદેવ શાહ

Team News Updates
સૌરાષ્‍ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા નિર્મિત આંતરરાષ્‍ટ્રીય સ્‍તરના રાજકોટના ક્રિકેટ સ્‍ટેડિયમનું સંસ્‍થાના માનદ મંત્રી તરીકે વર્ષો સુધી અવિરત સેવા પ્રદાન કરનાર નિરંજન શાહનું નામ આપવામાં આવ્યું...
RAJKOT

રાજકોટમાં AIIMS બાદ બનશે કિડની આકારની દૂનિયાની પ્રથમ હોસ્પિટલ, જુઓ ફોટા

Team News Updates
વિશ્વની પ્રથમ કિડની આકારની કિડની હોસ્પિટલ અને સંશોધન કેન્દ્ર ટૂંક સમયમાં રાજકોટમાં આકાર લેશે. બીટી સવાણી કિડની હોસ્પિટલને સરકાર દ્વારા જમીન ફાળવવામાં આવી છે, હજુ...
RAJKOT

શ્રી ખોડલધામ મહિલા સમિતિ રાજકોટ દ્વારા કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયો

Team News Updates
રાજકોટ : શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના નેજા હેઠળ કામ કરતી શ્રી ખોડલધામ મહિલા સમિતિ- રાજકોટ શહેર દ્વારા વિવિધ સેવાકીય કાર્યો અને વિવિધ કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવામાં...
RAJKOT

રાજકોટમાં નવો સાઉથ ઝોન બનશે:માધવરાય સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું નવિનીકરણ કરાશે, ચૂંટણીને ધ્યાને રાખી મ્યુનિ. કમિશનરે સૂચવેલ 17 કરોડનો કરબોજ સ્ટેન્ડિંગે ફગાવ્યો

Team News Updates
સિનિયર સીટીઝનો, થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સિટીબસ- BRTSમાં આજથી નિઃશુલ્ક મુસાફરી કરાવાશે રાજકોટ મહાનગરપાલિકાનું નાણાકીય વર્ષ 2024-25નું 2817.80 કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર આનંદ...
GUJARAT

રાજકોટના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડ કેસ:સટ્ટાકાંડમાં બે સગા ભાઈઓ નીરવ પોપટ અને મોન્ટુને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા, તેજસ રાજદેવ હજુ પણ ફરાર

Team News Updates
રાજકોટના સૌથી મોટા ક્રિકેટ સટ્ટાકાંડમાં પોલીસ તપાસ દરમિયાન ખુલેલા મુખ્ય ત્રણ આરોપીઓના નામ પૈકી 2 આરોપીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ચકચાર મચાવનાર સટ્ટાકાંડમાં...
RAJKOT

એજ્યુકેશન રીલ્સે સિદ્ધિ અપાવી:રાજકોટના શિક્ષક ડિજિટલ કન્ટેન્ટ તૈયાર કરી સરકારી સ્કૂલના બાળકોને પીરસે છે, રાજ્ય કક્ષાએ નંબર મેળવ્યો

Team News Updates
અમદાવાદમાં સ્થિત ગુજરાત શૈક્ષણિક ટેકનોલોજી ભવન દ્વારા GIET ગ્રિષ્મોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ અલગ 6 સ્પર્ધામાં રાજકોટના શિક્ષકો અને વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે....