ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રાજકોટમાં રમાશે:છ વર્ષ પછી ટેસ્ટ મેચ મળી, ટિકિટના 500થી 25000 રૂપિયા, 11મીએ ઇન્ડિયા અને 12મીએ ઇંગ્લેડની ટીમનું આગમન થશે
રાજકોટમાં ચાર મહિના બાદ ફરી ક્રિકેટનો જંગ જામશે. કારણ કે, ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ...