યશસ્વી જયસ્વાલે IPLમાં 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી પણ ન કરી શક્યો આ કામ
યશસ્વી જયસ્વાલે પંજાબ કિંગ્સ સામે ધમાકેદાર ઇનિંગ રમી હતી. રાજસ્થાનને જીત અપાવવાની સાથે તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. રાજસ્થાનના 14 મેચની...