IPL 2024 :દિનેશ કાર્તિક બન્યો ‘હમદર્દ’ વિરાટના ખરાબ સમયમાં ,કોહલીએ કહ્યું- ‘DK’એ કેવી રીતે કરી તેની મદદ
રાજસ્થાન રોયલ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની હાર સાથે દિનેશ કાર્તિકની IPL કારકિર્દીનો પણ અંત આવ્યો હતો. તેની 17 વર્ષની કારકિર્દીમાં કાર્તિક છેલ્લા 3 વર્ષથી RCB...