Weather:અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, અમદાવાદવાસીઓ ઠંડીમાં ઠુંઠવાવા થઈ જાવ તૈયાર
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે. મોટાભાગના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યના વિવિધ જિલ્લાના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો જોવા મળે...