Aravalli:બંને કારચાલકના ઘટના સ્થળે મોત,ચૂંટણી ફરજ પરથી વતન આવી રહેલા શિક્ષકની કારને બુટલેગરની કારે ટક્કર મારી
ભિલોડાના ભેટાડી પાસે ધાનેરા શિક્ષક ગોપીચંદ ડાભી પોતાની ચૂંટણી ફરજ પૂર્ણ કરીને વતન ભિલોડા તરફ આવી રહ્યાં હતાં. તે દરમિયાન સામેથી બેદરકારીપૂર્વક ઓવરસ્પીડમાં કાર હંકારી...
