Entertainment:આયુષ્માન ખુરાના પર ન્યૂયોર્કમાં ડોલરનો વરસાદ!:એક્ટરની વાતે ફેન્સનું દિલ જીતી લીધું,કોન્સર્ટ રોકી કહ્યું- હું શું કરીશ આ પૈસાનું, તમે દાન કરી દો
આયુષ્માન ખુરાના અમેરિકા પ્રવાસ દરમિયાન માત્ર તેના ગીતોથી જ નહીં પરંતુ તેની નમ્રતાથી પણ દિલ જીતી રહ્યો છે. તેના બેન્ડ ‘આયુષ્માન ભવ’ સાથે શિકાગો, ન્યુયોર્ક...