11 માસમાં 333.60 કરોડની વેરા વસૂલાત:રાજકોટમાં ટાર્ગેટ પૂરો કરવા ટેક્સ બ્રાંચ માર્ચ એન્ડ સુધી બાકીદારો પર ધોંસ બોલાવશે; દરરોજ 1.50 કરોડની વસુલાત કરવી પડશે
રાજકોટ મહાપાલિકાની મિલકત વેરા વસૂલાત શાખા આખુ વર્ષ દોડતી રહેતા ફેબ્રુઆરી માસમાં જ ગત માર્ચ માસ કરતા 9 કરોડ જેવી વધુ વસૂલાત થઈ છે. મનપાને...
