દારૂ સંતાડવાનું હાઇડ્રોલિક ભોંયરું:અમદાવાદમાં ઓઢવ, સોલા, નિકોલ, ઉસ્માનપુરા અને કૃષ્ણનગરમાં દારૂના અડ્ડા પર SMC ત્રાટકી, પોલીસ ઊંઘતી ઝડપાઇ
અમદાવાદ શહેરમાં ઘણા સમય પછી એક સાથે છ જગ્યાએ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરી દેશી અને ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો છે. એટલું જ નહીં...
