માત્ર ભારતમાં જ નહીં PM મોદીના મિત્રના દેશમાં પણ સરકાર સામે ખેડૂતોએ બાયો ચઢાવી, જાણો શું છે માગ ?
આ દેશમાં ખેડૂતોએ મોટી સંખ્યામાં ટ્રેક્ટર ચલાવ્યા હતા. આ પ્રદર્શન દેશના ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોનું કહેવું છે કે તેના કારણે તેમનું અનાજ...
