બાયજુસમાંથી રવિન્દ્રન અને તેમના પરિવારની હકાલપટ્ટી:નાણાકીય ગેરવ્યવસ્થાના કારણે નિર્ણય; રવિન્દ્રન બાયજુ એન્ડ ફેમિલિનો કંપનીમાં લગભગ 26 ટકા ભાગ
એડટેક કંપની બાયજુના રોકાણકારોએ કંપનીના સ્થાપક-સીઈઓ રવિન્દ્રન બાયજુ, તેમની પત્ની દિવ્યા ગોકુલનાથ અને ભાઈ રિજુ રવિન્દ્રનને બોર્ડમાંથી હટાવી દીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુક્રવારે (23...
