કેજરીવાલને EDનું સાતમું સમન્સ:26 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા; દિલ્હીના CM અત્યાર સુધી એક વખત પણ હાજર થયા નથી
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (22 ફેબ્રુઆરી) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને દારૂ નીતિ કૌભાંડ કેસમાં સાતમું સમન્સ મોકલ્યું છે. એજન્સીએ તેમને 26 ફેબ્રુઆરીએ હાજર થવા...
