પ્રસાદના નામે ગોળીઓ ખવડાવી નશો કરાવતો હતો, 65 વર્ષીય સેવકે કર્યો રેપ,ગર્ભવતી થઈ ત્યારે ખબર પડી;બુલંદશહેરના રાધાસ્વામી સત્સંગ વ્યાસમાં બે વિદ્યાર્થીનીઓ પર રેપ
યુપીના બુલંદશહેરમાં રાધા સ્વામી સત્સંગ બિયાસના 65 વર્ષના સેવકે બે વિદ્યાર્થિનીઓ પર રેપ કર્યો હતો. એક ધોરણ 6 માં અને બીજી ધોરણ 8માં અભ્યાસ કરે...