25મી ઓક્ટોબરે ચક્રવાત દાના ટકરાશે ઓડિશા- પ.બંગાળના દરિયાકાંઠે:10 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે;બંને રાજ્યોમાં 348 ટ્રેનો રદ, હોટલ-સ્કૂલ 3 દિવસ માટે બંધ
આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાત ‘દાના’ ઝડપથી બંગાળની ખાડી તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત 24મી ઓક્ટોબરની મોડીરાત્રે અથવા 25મી ઓક્ટોબરની સવારે પુરીના દરિયાકાંઠે ટકરાશે. આ...