ચતુર્મહાયોગ સાથે ગણેશ ચોથ કાલે:ગણપતિની સ્થાપના માટે માત્ર 2 શુભ મુહૂર્ત, મંગળવારે એ જ દુર્લભ સંયોગ જે ગણેશજીના જન્મ સમયે હતો
પુરાણો અનુસાર, ભગવાન ગણેશનો જન્મ દિવસના ભાદરવા ચતુર્થીના દિવસે બીજા પ્રહરમાં થયો હતો. તે દિવસે સ્વાતિ નક્ષત્ર અને અભિજીત મુહૂર્ત હતું. આવો જ સંયોગ 19મી...
