મોટોરોલાનો સૌથી સસ્તો સ્માર્ટફોન ભારતમાં લોન્ચ:50MP કેમેરા અને 5000mAh બેટરી સાથે Moto G14, શરૂઆતની કિંમત 9,999 રૂપિયા
ટેક કંપની મોટોરોલાએ ભારતીય બજારમાં લો બજેટ સેગમેન્ટમાં તેનો સૌથી સસ્તો સ્માર્ટફોન Moto G14 લોન્ચ કર્યો છે. સ્માર્ટફોનમાં 50MP કેમેરા સાથે 5000mAh બેટરી અને 20W...
