સરકારે જુલાઈમાં GSTમાંથી 1.65 લાખ કરોડ એકત્ર કર્યા:ગયા વર્ષની સરખામણીમાં આ 11% વધુ છે, જૂનમાં કલેક્શન રૂ. 1.61 કરોડ હતું
ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)થી સરકારના રેવન્યુ કલેક્શનમાં સતત વધારો થઈ રહ્યો છે. જુલાઈ 2023માં 1,65,105 કરોડનું કલેક્શન થયું છે. વાર્ષિક ધોરણે 11%ની વૃદ્ધિ જોવા...
