પ્રિયંકા ચતુર્વેદી પર શિંદે જૂથના ધારાસભ્યની વિવાદાસ્પદ ટિપ્પણી:કહ્યું- આદિત્ય ઠાકરેએ તેમને તેમની સુંદરતાના કારણે રાજ્યસભાના સાંસદ બનાવ્યા
શિવસેનાના એકનાથ શિંદે જૂથના ધારાસભ્ય સંજય શિરસાટે ઉદ્ધવ જૂથના સાંસદ પ્રિયંકા ચતુર્વેદી પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે રવિવારે (30 જુલાઈ) કહ્યું કે આદિત્ય ઠાકરે...
