હોકી…મહિલા ટીમે ટ્રાઇ સિરીઝમાં ગોલ્ડ જીત્યો:યજમાન સ્પેનને 3-0થી હરાવ્યું; પ્રો-લીગમાં મેન્સ ટીમને બ્રોન્ઝ મેડલ
ભારતીય હોકી ટીમે રવિવારે પુરૂષ અને મહિલા બંને શ્રેણીમાં સફળતા હાંસલ કરી હતી. મહિલા ટીમે ત્રિકોણીય શ્રેણીમાં હોમ ટીમ સ્પેનને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો...
