24 કલાક ગુજરાત માથે અતિભારે:ભરૂચ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વલસાડ, દમણ, દાદરા અને નગર-હવેલીમાં અતિભારે, તો સૌરાષ્ટ્રના સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ સર્જાઈ રહી છે. સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાઓ વધુ...
