સુપ્રીમ કોર્ટે કહ્યું- તમે કોર્ટને પોસ્ટ ઓફિસ બનાવી દીધી છે:વકીલે પોતાના જિલ્લામાં વંદે ભારતનું સ્ટોપ બનાવવાની માંગ કરી હતી
કેરળના વકીલ પીટી શીજીશે સુપ્રીમ કોર્ટમાં તિરુવનંતપુરમ-કસરાગોડ વંદે ભારતને તેમના જિલ્લામાં સ્ટોપ બનાવવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. અરજી ફગાવી દેતાં કોર્ટે કહ્યું- તમે...
