અભિનેત્રી પ્રિયમણીએ કહ્યું, ‘ઓનસ્ક્રીન ક્યારેય કિસ નહીં કરે’:કહ્યું, ‘પતિને જવાબ આપવો પડશે, સાસરી પક્ષનું સન્માન જાળવવું જોઈએ’
ધ ફેમિલી મેન અને ચેન્નાઈ એક્સપ્રેસમાં દેખાઈ ચૂકેલી અભિનેત્રી પ્રિયમણિ કહે છે કે તે ક્યારેય સ્ક્રીન પર કિસિંગ સીન કરી શકતી નથી. પ્રિયમણીએ કહ્યું કે...