દુનિયામાંથી કેમિકલ હથિયારનો અંત આવ્યો:છેલ્લો દેશ અમેરિકાએ પણ 70 વર્ષ પછી હથિયારોનો નાશ કર્યો; આ માટે 3 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવા પડ્યા
વિશ્વના કેમિકલ હથિયાર માટેના વોચડોગે જાહેરાત કરી છે કે વિશ્વના તમામ જાહેર કરાયેલા કેમિકલ હથિયારોનો નાશ કરવામાં આવ્યો છે. હકીકતમાં શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને...
