ભૂતપૂર્વ પ્રેમિકા સિમી ગરેવાલે રતન ટાટાને આપી અશ્રુભીની શ્રદ્ધાંજલિ:સલમાન ખાન, રાજામૌલી સહિત અનેક સેલેબ્સે રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો
ટાટા સન્સના ચેરમેન એમેરિટસ રતન ટાટાએ બુધવારે 9 ઓક્ટોબરે રાત્રે 11 વાગ્યે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. પીએમ નરેન્દ્ર મોદી, સલમાન ખાન,...
