આલિયા ભટ્ટ બીજી વાર મા બનશે? ઘણાં બાળકો કરવા ઉત્સુક છું,ફ્યુચર પ્લાનિંગ વિશે રાહાની મમ્મીએ કહ્યું,’ઘણી ફિલ્મો પ્રોડ્યુસ કરવી છે
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ એક પુત્રીની માતા છે. રણબીર કપૂર અને આલિયાની દીકરીનું નામ રાહા છે જે ખૂબ જ ક્યૂટ છે. હવે ‘જીગરા’ ફેમ એક્ટ્રેસે...
