શિવલિંગના દર્શનાર્થે ભક્તો ઉમટ્યા:માંડવી નગરના તાપી કિનારે ખેંચાઇ આવેલા શિવલિંગના દર્શન માટે ભક્તો ઉમટ્યા; રિવરફ્રન્ટના તાપી મૈયાના મંદિરમાં શિવલિંગને રાખવામાં આવ્યું
માંડવી નગરના તાપી કિનારે હોડી ઘાટે તાપીના જળપ્રવાહમાં શિવલિંગ ખેંચાય આવી સ્થિર થઈ ગયું હતું. વાયુવેગે વાત પ્રસરતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતાં. માંડવી હોડીઘાટે...