પાકિસ્તાનમાં નવું નાટક:સુપ્રીમ કોર્ટે કહ્યું એક કલાકમાં ઇમરાન ખાનને અહીં હાજર કરો, કોર્ટમાંથી કઇ રીતે તમે ઉઠાવી ગયા?
ઈમરાનની પાર્ટીના નેતાઓ મેહમૂદ કુરેશી, ફવાદ ચૌધરીની ધરપકડ; અત્યાર સુધીમાં 8નાં મોત અલ કાદિર ટ્રસ્ટ કૌભાંડમાં પૂર્વ પાકિસ્તાની PM ઈમરાન ખાનની ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટમાં...