CBSE ધો. 10-12 બોર્ડનું પરિણામ જાહેર:10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા, 12th બોર્ડમાં છોકરીઓએ બાજી મારી; 87.33% પરિણામ
CBSE ધો.10 બોર્ડનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. CBSE ધો.10 બોર્ડમાં 93.12% વિદ્યાર્થીઓ પાસ થયા છે. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર...
