8000 ફૂટ પરથી કૂદ્યો નેવી કમાન્ડો, પેરાશૂટ ફસાઇ જવાથી મોત:અંધારામાં જમ્પ ટ્રેનિંગ દરમિયાન દુર્ઘટના, આગ્રામાં હાઈટેન્શન લાઇનમાં પેરાશૂટ ફસાઇ
આગ્રામાં પેરા જમ્પિંગની ટ્રેનિંગ દરમિયાન મોટી દુર્ઘટના બની. અહીં 8000 ફૂટની ઊંચાઈ પરથી કૂદેલા નેવી કમાન્ડરનું મૃત્યુ થઈ ગયું. નેવી કમાન્ડો અંકુર શર્માનું પેરાશૂટ હાઈટેન્શન...