ગર્લફ્રેન્ડને કોકપિટમાં લઈ ગયેલાં પાયલોટનું લાઇસન્સ સસ્પેન્ડ:DGCAએ એર ઈન્ડિયા પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, 27 ફેબ્રુઆરીની ઘટના
એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપિટની અંદર તેની ગર્લફ્રેન્ડને લઈ જવાનો આરોપ લાગ્યા બાદ પાયલોટનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ...