RAJKOT:દાળ-ચોખા અને સ્નેલ સેલ્સના મિશ્રણથી બન્યું છે રંગ ઘર,આસામની પ્રાચીન ધરોહરને મળ્યું 43મી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેનું સન્માન
દેશમાં સેવન સિસ્ટર્સ તરીકે જાણીતાં પૂર્વોત્તર રાજ્યો અત્યાર સુધી અનેક કારણોસર દેશના મુખ્ય પ્રવાહથી અલગ માનવામાં આવતાં હતા પરંતુ, હવે આ રાજ્યો દેશના મુખ્ય પ્રવાહ...