150 કિલો જૂવાર અને 20 કિલો ગાઠીયા ખવડાવ્યા આવ્યા,અર્હમ યુવા સેવા ગ્રુપના સભ્યોએ પક્ષીઓને
રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા અવનવાર જીવદયાની પ્રવૃતિ કરવામાં આવતી હોય છે. ક્યારેક જરૂરીયોતમંદ લોકોને ભોજન આપવામાં આવે...
