UPI:થશે ઇન્ડિયન UPI ની એન્ટ્રી ટૂંક સમયમાં,દુનિયાભરમાં વાગશે ભારતનો ડંકો, આફ્રિકા અને દક્ષિણ અમેરિકામાં
આજે ભારતની યુપીઆઈ વિશ્વના ઘણા દેશોમાં ડંકો વગાળ્યો છે. હવે ઘણા દેશોમાં આપણે રોકડની આપલે કર્યા વિના સરળતાથી UPI દ્વારા વ્યવહાર કરી શકીએ છીએ. યુપીઆઈ...