JUNAGADH:અગ્નિસંસ્કાર હવે પશુના પણ થશે!જૂનાગઢમાં ગેસ આધારિત ભઠ્ઠી કાર્યરત રાજ્યમાં સૌ પ્રથમ કરવામાં આવી,પશુઓના મૃતદેહનો નિકાલ કરાશે
પશુના મૃત્યુ સમયે તેના મૃતદેહને દફનાવી તેનો નિકાલ કરાતો હોય છે. પરંતુ, રાજ્યમાં હવે જૂનાગઢ મહાનગરપાલિકામાં મૃત પશુઓના અગ્નિસંસ્કાર કરવાનો નિર્ણય કરાયો છે. જેના માટે...