સુપ્રીમ કોર્ટનો મોટો ચૂકાદો; ચાઇલ્ડ પોર્નોગ્રાફી જોવી, ડાઉનલોડ કરવી POCSO હેઠળ ગુનો,કોર્ટ પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફી શબ્દનો ઉપયોગ ન કરે
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું કે ચાઈલ્ડ પોર્નોગ્રાફી સ્ટોર કરવી અને જોવી એ POCSO અને IT એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી...