રાહુલનું પાંચમી ટેસ્ટ રમવા પર સસ્પેન્સ; સારવાર માટે વિદેશ ગયો, ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝમાં માત્ર એક જ મેચ રમી
કેએલ રાહુલ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી પણ બહાર થઈ શકે છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટ દરમિયાન તે ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે બાકીની 3 ટેસ્ટ...

