‘મહિન્દ્રા થાર અર્થ એડિશન’ ₹ 15.40 લાખની શરૂઆતી કિંમતે લોન્ચ:ડેઝર્ટ ફ્યુરી સાટિન મેટ કલર સાથે 4-વ્હીલ-ડ્રાઈવનો વિકલ્પ, ફોર્સ ગુરખા સાથે સ્પર્ધા કરશે
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડે 27 ફેબ્રુઆરીએ ભારતીય બજારમાં મહિન્દ્રા થારની અર્થ એડિશન લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે ઓફ-રોડિંગ એસયુવીની અર્થ એડિશન થાર ડેઝર્ટથી...

