વૈશ્વિક અગ્રણી જેબિલ વચ્ચે થયા MOU;Make in India પહેલને મળશે વેગ, ગુજરાતના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતની ટેક ઇકો સિસ્ટમમાં નવું સીમાચિહ્ન ઉમેરતા રાજ્ય સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગે વૈશ્વિક અગ્રણી જેબિલ સાથે એક મહત્વપૂર્ણ સમજૂતી કરાર...

