વાનચાલકે કચડી 6 વર્ષની બાળકીને:માસૂમે અંતિમ શ્વાસ પિતાના ખોળામાં જ લીધો,સ્કૂલેથી ઘરે પરત ફરતી વખતે થયો અકસ્માત
હરિયાણાના પાણીપતમાં 6 વર્ષની વિદ્યાર્થિનીને વાન ચાલકે કચડી નાખી. જેના કારણે તેનું મોત થયું હતું. આ વાનમાં વિદ્યાર્થિની શાળાએથી પરત ફરી રહી હતી. તેણી તેના...

