News Updates

Author : Team News Updates

http://ekkhabar.online - 3230 Posts - 0 Comments
BUSINESS

બર્થ સર્ટિફિકેટથી ડ્રાઇવિંગ લાઇસન્સ-આધાર બનાવવા જેવા કામ થશે:1 ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ, ચોમાસુ સત્રમાં બિલ પાસ થયું

Team News Updates
1 ઓક્ટોબરથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં બર્થ સર્ટિફિકેટનું મહત્વ વધવા જઈ રહ્યું છે. નવા નિયમ હેઠળ, બર્થ સર્ટિફિકેટ દ્વારા સ્કૂલમાં એડમિશન, ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ID, મેરેજ રજીસ્ટ્રેશન,...
BUSINESS

જથ્થાબંધ ફુગાવો સતત પાંચમા મહિને નકારાત્મક રહ્યો:ઓગસ્ટમાં -1.36%થી વધીને -0.52%, પરંતુ ખાદ્ય ચીજોના ભાવમાં ઘટાડો થયો

Team News Updates
ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ ફુગાવો વધીને -0.52% થયો છે. જુલાઈ મહિનામાં તે -1.36% હતો. આ સતત પાંચમો મહિનો છે જ્યારે જથ્થાબંધ ફુગાવો નકારાત્મક રહ્યો છે. એટલે...
BUSINESS

ઉજ્જવલા યોજના વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવી:આગામી 3 વર્ષમાં 75 લાખ નવા LPG કનેક્શનનું વિતરણ કરવામાં આવશે, કેબિનેટની બેઠકમાં આપવામાં આવી મંજૂરી

Team News Updates
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે (13 સપ્ટેમ્બર) કેબિનેટની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. બેઠકમાં ઉજ્જવલા યોજના હેઠળ આગામી 3...
INTERNATIONAL

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થિનીની મોતની મજાક ઉડી:પોલીસે કહ્યું- આની ઉંમર 26 વર્ષની છે, લિમિટેડ વેલ્યુ હતી; 11 હજાર ડોલર આપી દઈએ એટલે કામ થઈ જશે

Team News Updates
અમેરિકાના સિએટલ શહેરમાં પોલીસ પેટ્રોલિંગ કારે ટક્કર મારતા ભારતીય વિદ્યાર્થિની જ્હાન્વી કમડુલાનું મોત થયું હતું. આ પછી અકસ્માતની તપાસ કરવા આવેલા પોલીસ અધિકારીએ તેના મોતની...
NATIONAL

બિહારની બાગમતી નદીમાં બોટ ડૂબી ગઈ, 13 ગુમ:30થી વધુ બાળકો બોટમાં બેસીને સ્કૂલે જતાં હતાં, 20ને બચાવાયાં

Team News Updates
ગુરુવારે મુઝફ્ફરપુરમાં બાગમતી નદીમાં એક મોટો અકસ્માત થયો હતો. સ્કૂલનાં બાળકોથી ભરેલી બોટ નદીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માત ગાયઘાટ બેનિયાબાદ ઓપીમાં થયો હતો. બોટમાં...
RAJKOT

હીરાસર એરપોર્ટમાં અપૂરતી સુવિધાથી વિવાદ:એરપોર્ટ શરૂ કરવામાં ઉતાવળ થઈ, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં શરૂ કર્યું હોત તો મુસાફરોને અગવડ ન પડતઃ રાજકોટ ઓથોરિટીએ સ્વીકાર્યું

Team News Updates
રાજકોટ-અમદાવાદ હાઈવે પર 31 કિલોમીટર દૂર હીરાસર ગામ ખાતે બનેલા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈ અપૂરતી સુવિધા હોવાનો વિવાદ છેલ્લા બે દિવસથી ચાલી રહ્યો છે. ત્યારે આજે...
BHAVNAGAR

રાજસ્થાનથી મૃતદેહો વતનમાં લવાયા:દિહોરમાં એકસાથે 10 ચિતાઓ સળગી, કોણ કોના આંસુ લુછે એવી સ્થિતિ, મહિલાઓએ છાજિયાં લેતા વાતાવરણમાં આક્રંદ છવાયું

Team News Updates
ભાવનગરના તળાજાના દિહોર ગામથી 57 યાત્રાળુને ભરીને ચાર દિવસ પહેલાં કાર્તિક ટૂર એન્ડ ટ્રાવેલ્સની બસ મથુરાની યાત્રા માટે નીકળી હતી. બાર દિવસના પ્રવાસે નીકળેલી બસના...
BUSINESS

અહીં 5 દિવસ પછી નહીં ચાલે 2000 રૂપિયાની નોટ, આ છે મોટું કારણ

Team News Updates
દુનિયાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપનીઓમાંથી એક એમેઝોને ભારતમાં 2000 રૂપિયાની નોટને લઈને મોટું નિવેદન જાહેર કર્યું છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે તે 19 સપ્ટેમ્બરથી...
NATIONAL

કેપ્ટનની શિફ્ટ પૂરી થતા ફ્લાઈટ ટેક ઓફ ન કરી, અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઇટના 170 મુસાફર રઝળી પડ્યા

Team News Updates
ફ્લાઇટના કેપ્ટનની શિફ્ટ પૂરી થઇ જતા ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. ડ્યૂટી સમય પૂરો થતા કેપ્ટને ફ્લાઈટ ટેક ઓફ કરવાની ના પાડી દીધી હતી. એરઈન્ડિયાની...
NATIONAL

સંસદના વિશેષ સત્રમાં 4 બિલ આવશે:આમાં ચૂંટણી કમિશનરની નિમણૂક કરવાનું બિલ પણ સામેલ; PM 17 સપ્ટેમ્બરે નવી સંસદ પર તિરંગો ફરકાવશે

Team News Updates
કેન્દ્ર સરકારે 18 થી 22 સપ્ટેમ્બર સુધી સંસદનું વિશેષ સત્ર બોલાવ્યું છે. આ દરમિયાન ચાર બિલ સંસદમાં રજૂ કરવામાં આવશે. 13 સપ્ટેમ્બરે રાજ્યસભા દ્વારા જાહેર...