જાહેરમાં ગંદકી કરવા બદલ આશાપુરા પાન એન્ડ કોલ્ડ્રીંક્સ તેમજ હરિ યોગી લાઇફ પફ શોપ નામની વધુ બે દુકાનો સીલ
રાજકોટ મનપા તંત્ર દ્વારા જાહેરમાં ગંદકી કરતી તેમજ નોટિસો આપવા છતાં સ્વચ્છતા નહીં જાળવતી હોટલો સીલ કરવાની ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત જાહેર રસ્તા...