એશિયાની નામાંકીત સુગર ફેક્ટરી નવી સિઝનમાં 48,450 એકરમાંથી શેરડી મેળવી 14 લાખ ટન પિલાણ કરશે
બારડોલી સુગરમાં શેરડીથી લબાલબ વાહનો ખડકાઇ ગયા દૈનિક દસ હજાર ટન શેરડીનું પિલાણ કરવામાં આવશે ભાસ્કર ન્યૂઝ | બારડોલી એશિયામાં નામાંકીત સુગરોમાં અગ્રીમતાનું સ્થાન ધરાવતી...

